OUR PRESENCE
“માત્ર વીસ રૂપીયામાં પ્રતિ એક વ્યકતિને જમવાનુ મળશે અને માત્ર વીસ રૂપિયામાં પ્રતિ બે વ્યકતિને રહેવા માટે એક રૂમ મળશે અને કોઈ વ્યકતિ હોસ્પીટલમાં દાખલ (એડમીટ) થયુ હોય તો પણ માત્ર રૂપિયા વીસમાં ટીફીન સેવા પણ મળશે.
ઉપરોકત તમામ સેવા નીચે જણાવેલ એડ્રેસ પર મળશે.
MANAV SEVA MANDIR
We serve Quality meal and accommodation (2 & 3 Bed sharing) to patients relatives at nominal token charges.